તમારું ટેક્સ રીટર્ન સરળ, ઝડપી અને વિશ્વસનીય રીતે ભરાવો
Salary
Return
Rs. 499/-
Business
Return
Rs. 999/-
Other Sources Income
Rs. 499/-
Capital Gain Income Return
Rs. 1999/-
Why Choose Aeldra Consultancy?

15+ વર્ષનો અનુભવ

35000+ ITR ફાઇલિંગ

7500+ સંતોષકારક ક્લાયન્ટ

5-સ્ટાર Google રેટિંગ (375+ રિવ્યુ સાથે)
Startup India Registered Company AELDRA CONSULTANCY PVT. LTD. is Recognized by the Department of Industrial Policy and Promotion Government of India Reg. No (DIPP27459)
રીટર્ન ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાનકાર્ડ , આધાર કાર્ડ
- ફોર્મ ૧૬ , અથવા પગારપત્રક (Salary Income)
- બેંક પાસબુક અથવા બેંક સ્ટેટમેન્ટ
- કોઈ ડિજિટલ એસેટ્સ ખરીદી / વેચાણ કરી હોય તો તેની વિગત
- કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય તો તેની વિગત
- કોઈ મિલકત ખરીદી / વેચાણ કરી હોય તો તેની વિગત
અમારી સર્વિસ ના ફાયદા
- ઘરે બેઠા રીટર્ન ફાઇલિંગની સુવિધા
- અનુભવી અને વિશ્વસનીય ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા માર્ગદર્શન
- અગાઉની આવક-ખર્ચ અને રોકાણના આધારે યોગ્ય સલાહ
- ડિજિટલ એસેટ્સ, મિલકત અને ધંધાની સંપૂર્ણ વિગતો સાથે સ્પષ્ટ રીટર્ન
- સેલરી તથા બિઝનેસ બંને માટે સૌથી સસ્તું પેકેજ
- 100% ડેટા ગોપનીયતા અને સુરક્ષા – તમારા દસ્તાવેજો સંપૂર્ણ રીતે સેફ
Testimonial
Our Certificate and Award
અમારા ધ્યેય અને વિશિષ્ટતાઓ
- Focus on Individual Services
- Focus on Specificity
- A Large Specification of Services Under One Roof
- Established Quality Assistance Process
- Different Client Support
- Focus on Building Long–Term Customer Relationships
- All Services at One Place
- Qualified Expert Team
- Privacy Guarantee
- 100% Satisfaction Guarantee
Salary
Return
Business
Return
Other Sources Income
Capital Gain Income Return
Best Tax consultancy services
- Aeldra Consultancy is a well-reputed tax consultancy company, offering complete solutions for all your tax needs
- We specialize in providing tax consultancy services in Gujarat, helping businesses of all sizes navigate the complex world of taxation.
- At our firm, our team of experienced tax professionals stays up-to-date with the latest tax laws and regulations to ensure our clients remain compliant while maximizing their tax savings.
- Whether you're a startup, SME, or large corporation, Aeldra Consultancy is your trusted partner for expert tax solutions in Gujarat.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
મારે ઓફિસ સુધી આવવું પડશે?
ના, તમારું રીટર્ન તમે ઘેરબેઠાં ઓનલાઇન ફાઇલ કરાવી શકો છો – ઓફિસ પર આવવાની જરૂર નથી.
ફાઈલ કર્યા પછી શું પુરાવો મળે?
હા, તમારું રીટર્ન સફળતાપૂર્વક IT વિભાગમાં ફાઇલ થયા પછી e-Acknowledgement પ્રમાણપત્ર ઈમેઈલ પર મોકલવામાં આવે છે.
રીટર્ન ભરાવા માટે શું-શું જરૂર પડે?
પાનકાર્ડ, આધારકાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અને આવક સંબંધિત જરૂરી માહિતી – બસ એટલું જ.
મારું રીટર્ન ક્યારે સુધી ફાઇલ કરવું જરૂરી છે?
ફાઇનાન્શિયલ વર્ષ 2024-25 માટે રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 છે. મોડું ન થાય એ પહેલા ફાઇલ કરો.
મારું પહેલાનું રીટર્ન તમે જોઈ શકો છો?
હા, જો તમે પહેલા વર્ષનું acknowledgment આપો અથવા login detail આપો તો અમે તમારું પહેલાનું રીટર્ન ચેક કરી શકીએ છીએ.
શું તમે પ્રમાણિત અને અનુભવી છે?
હા, અમારી ટીમમાં વ્યક્તિઓ અને વ્યવસાયો માટે વિવિધ કર બાબતોને સંભાળવામાં વર્ષોનો અનુભવ ધરાવતા પ્રમાણિત કર વ્યાવસાયિકો શામેલ છે. સચોટ અને સુસંગત સેવાઓ સુનિશ્ચિત કરવા માટે અમે નવીનતમ નિયમોથી અપડેટ રહીએ છીએ.
Salary
Return
Business
Return
Other Sources Income
Capital Gain Income Return
Contact Us
- +91 9409810715
- contact@aeldraconsultancy.in
- Mon - Sat : 10.00 - 6.00
- 504-507, Rudra Business Park, Mahadev Nagar Tekra, Vastral Road, Vastral, Ahmedabad, Gujarat 382418